ઈચ્છા ઓ નું પોટલું ઉપાડી ને જોયું હોત તો
મૃત નહિ પણ બેભાન થઇ પડ્યો છું કબર માં.
લાગણી ના અવેશ માં તમે રોઈ ગયા એટલું
કે મારા આસું પણ ના આવ્યા તમને નજર માં
પક્ષ તમારો રાખ્યો તમે એટલો મજબુતી થી
કે વાત અમારી તો એમનીએમ રહી ગઈ હૃદય માં
જીતવાની હિમત દાખવી નથી શકતો હવે
તેથી હારવાની લત લાગી ગઈ છે રમત માં
નથી મને સમજતા સબંધો આ સમાજ ના
કે આદત સ્વીકારવાની પડી છે જીવન માં
ગોઠવી ‘તી રમત જ ઉંધી કે હારી ગયા અમે
નહીતર પાસા મારા પણ સાચા હતા ચોપાટ માં
ઈચ્છા ઓ નું પોટલું ઉપાડી ને જોયું હોત તો
મૃત નહિ પણ બેભાન થઇ પડ્યો છું કબર માં.
Wednesday, 2 July 2014
બાબો કોલેજ જઈ આવ્યો
જુઓ જુઓ જુઓ મારો બાબો કોલેજ જઈ આવ્યો.
બાપો આખા ગામ માં કોલર ઉચો કરી ક’ઈ આવ્યો. જુઓ જુઓ ……
ત્રણ ચાર પ્રયત્ન કરી માંડ માંડ પાસ કરાવ્યો
જેમ તેમ કરી કોલેજ માં એનો દાખલો કરાવ્યો , જુઓ જુઓ …..
નવા દિવસે નવું જીન્સ ને નવું ટી-સર્ટ પહેરાવ્યું
નવા શુજ ને નવી ફેશન માં કોલેજ તેને પહોચાડ્યો , જુઓ જુઓ …….
જેમ તેમ કરી દિવસ કાઢી કોલેજ એતો જઈ આવતો
આવતા જતા લાઈનો મારતા કોલેજ એતો ફરી આવતો ,જુઓ જુઓ ……..
તો પણ બાપા વટ માં ને વટ માં બાબો કોલેજ જઈ આવ્યો
એ તો એનો બાબો જાણે કે ,કયા, કેવું, ભણી આવ્યો,જુઓ જુઓ …….
ધીરે ધીરે આખા ગામ માં વાયરો એવો વાતો થયો
લાલજી ભાઈ ની ટીના જોડે મનજી કોલેજ જઈ આવ્યો .જુઓ જુઓ …..
તો પણ બાપો કોલાર ઉચો કરી આખા ગામ માં કઈ આવતો
જુઓ જુઓ જુઓ મારો મનજી કોલેજ જઈ આવ્યો ,જુઓ જુઓ ….
જેમ તેમ કરી દિવસ કાઢી કોલેજ એતો ભણી આવ્યો
ભણવાનું મેલ પડતું બાબો બેબી લઇ ને વ’ઈ આવ્યો, જુઓ જુઓ ……

અધૂરા અંત ની મુલાકાત
નહોતી ખબર કે એ પ્રેમ છે
પણ નાનપણ ની એ દરેક મસ્તી હજી યાદ છે
કિનારે ભલે મોજા ફરી વળ્યા
પણ રેત પર પડેલા પગલા હજી યાદ છે
બસ ચાલ્યા કરું છું એકલો હવે
પણ એ વળાંક સુધીનો સાથ હજી યાદ છે
ભલે સમય ના મળ્યો મળવાનો તમને
પણ એ ઘડીક ભાર નો સંગાથ હજી યાદ છે
નથી થયો સંવાદ આપણો વરસો થી
પણ એ ચાર શબ્દ ની વાત હજુ યાદ છે
ઘણી યાદો વિસરાય ગઈ જીવન માં
પણ એ અધૂરા અંત ની મુલાકાત હજી યાદ છે
પણ નાનપણ ની એ દરેક મસ્તી હજી યાદ છે
કિનારે ભલે મોજા ફરી વળ્યા
પણ રેત પર પડેલા પગલા હજી યાદ છે
બસ ચાલ્યા કરું છું એકલો હવે
પણ એ વળાંક સુધીનો સાથ હજી યાદ છે
ભલે સમય ના મળ્યો મળવાનો તમને
પણ એ ઘડીક ભાર નો સંગાથ હજી યાદ છે
નથી થયો સંવાદ આપણો વરસો થી
પણ એ ચાર શબ્દ ની વાત હજુ યાદ છે
ઘણી યાદો વિસરાય ગઈ જીવન માં
પણ એ અધૂરા અંત ની મુલાકાત હજી યાદ છે
ક્ષિતિજ ની પેલે પાર ….
આજ મારે જાવુ છે ક્ષિતિજ ની પેલે પાર
કોઇ રોકે ભલે,કોઇ ટોકે ભલે,ક્ષિતિજ ની પેલે પાર ..
એક ફુલ રહ્યુ છે ઝુલી ક્ષિતિજ ની પેલે પાર
એની ફોરમ માણવી છે જઈ ક્ષિતિજ ની પેલે પાર ..
એક કોયલ રહી છે ગુંજી ક્ષિતિજ ની પેલે પાર
એનુ સંગીત માણવુ છે જઈ ક્ષિતિજ ની પેલે પાર ..
એક વાદળ વરસે છે ક્ષિતિજ ની પેલે પાર
એના નીરે ભીંજાવુ છે જઈ ક્ષિતિજ ની પેલે પાર ..
એક છે સ્વપ્ન દેખાયુ છે ક્ષિતિજ ની પેલે પાર
એમા જીવન માણવુ છે જઈ ક્ષિતિજ ની પેલે પાર ..

ઉડવા માટે મથી રહ્યુ છે ડાળ પકડી એક પાન
ઉડવા માટે મથી રહ્યુ છે ડાળ પકડી એક પાન
રોજ રોજ કરે છે પ્રયત્ન ડાળ પકડી એક પાન..

રોજ રોજ કરે છે વિચાર ઉંચે આભ માં ઉડવા નું પાન
ક્યારે થશે સ્વપ્ન પૂરૂ ઉંચે આભ માં ઉડવા નું પાન..

પણ ડાળ અચાનક છુટુ પડી ઉડી રહ્યુ છે એક પાન
પણ ક્ષણીક માં તો નીચે આવી જમીને પટકાય એ પાન…

પાછુ ફરી જોયુ તો જાણ્યુ પાનખર આવી આજ
નથી જરૂર હવે તેને તેથી તરછોડી દીધુ પાન…
નથી જરૂર હવે તેને તેથી તરછોડી દીધુ પાન…
પવન સાથે ઉડ્યુ ઘડી’ક પાછુ રસ્તે પટકાયુ પાન
આવતા જતા વાહન નીચે કે’વુ કચડાય રહ્યુ પાન…

થોડ સમય માં જોયુ તો બાજુ માં પડ્યુ બીજુ પાન
સમદુખીયા થઈ ભેગા કરે સુખ દુ:ખ ની વાત….
સમદુખીયા થઈ ભેગા કરે સુખ દુ:ખ ની વાત….
ખોટુ જોયુ હતુ સ્વપ્ન ીએ ઉડ્વા માટે નુ પાન
અંતે મરણ ને શરણ થઈ ગયુ એ પાન….
અંતે મરણ ને શરણ થઈ ગયુ એ પાન….
સમય જરૂર બદલાય છે જીવન માં….
અચાનક ક્યારેક સમય બદલાય છે જીવન માં
પોતાના હતા તે પારકા થાય છે જીવન માં
કાશ કુદરત ની જેમ મોસમ આવતી જીવન માં
ક્યારે પાનખર ક્યારે વસંત ખબર પડે જીવન માં
મથી મથી મરે છે સુખ પામવા જીવન માં
પણ ખબર નહી ક્યાં થી દુ:ખ આવે છે જીવન માં
નથી જ્યારે કોઇ દીશા આગળ આવવા જીવન માં
ત્યારે અચાનક બંધ દ્વાર ખુલે છે જીવન માં
ના મથીશ પામવા કર્મ નુ ફળ તુ જીવન માં
બસ ફકત સત્કર્મ કરતા રહેવુ જીવન માં
મરી જઈશ મથી તો પણ નહી મળે જીવન માં
લખ્યુ લલાટે આપ મેળે મળી જશે જીવન માં
તેથી કહ્યુ છે સમય જરૂર બદલાય છે જીવન માં
રાખી વિશ્વાસ ઇશ્વર માં તરી જવાય છે જીવન માં

મારા સ્વપન ની નગરી છે આ
નથી કોઇ ને શાંતિ અંહી,નથી કોઇ ને ચિંતા અંહી
સહુ રહે છે મળી અંહી , મારા સ્વપન ની નગરી છે આ…
ભલે હોય વહેલી પરોઢ અંહી કે સમી સાંજની પહોર અંહી
નથી સમય કોઇ ની પાસે અંહી , મારા સ્વપન ની નગરી છે આ…
શાંત સબરમતી નો કાંઠો અંહી,કાંકરિયા ફરતે પાળ અંહી
મલ્ટીપ્લેક્ષ નો ખજાનો અંહી , મારા સ્વપન ની નગરી છે આ…
કોઇ કહે કે પેરિસ અંહી,કોઇ કહે કે શાંઘાઇ અંહી
પણ રહે માત્ર અમદાવાદી અંહી, મારા સ્વપન ની નગરી છે આ…
અષાઢી બીજ નો દિવસ અંહી , નાથ નીક્ળે નગર યાત્રા અંહી,
રણછોડ માખણ ચોર અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
અહમદશાહ નુ રાજ અંહી,નગર નો ઘડવેયો અંહી,
તેથી અમદાવાદ નામ અંહી , મારા સ્વપ્ન ની નગરી છે આ……
નગર ની મધ્યે ધામ અંહી,ભદ્રકાળી બિરાજે અંહી,
ભક્તો ની ભીડ અપાર અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
નગર ને દ્વારે મંદિર અંહી,ઇસ્કોન તેને કહે અંહી,
સહુ ભાવ થી કરે ભક્તિ અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
ઉતરાયણ નુ પર્વ અંહી,પતંગ ખુબ ઉડે અંહી,
આકાશ માં રંગ પુરાય અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
નવરાત્રી સૌને પ્રિય અંહી,ઢોલ નગારા વગે અંહી,
શક્તિ ની કરે ભક્તિ અંહી , મારા સ્વપ્ન ની નગરી છે આ……
પાર્ટી પ્લોટ માં ધમાલ અંહી,, રાસ ની રમઝટ જામે અંહી,
તોયે શેરી ગરબા પ્રખ્યાત , મારા સ્વપ્ન ની નગરી છે આ……
હોળી અને ધુળેટી અંહી,રંગ ગુલાલ ઉડે અંહી,
મળી સહુ આનંદ કરે અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
વાણિયાઓ ને વટ અંહી,પારસી ને ફાવટ અંહી,
બ્રાહ્મણ ને કાયમ લાડુ અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
દરેક કોમ નો વાસ અંહી,મીની કઠીયાવાડ અંહી,
સહુ રહેતા હળીમળી અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……

Subscribe to:
Posts (Atom)