મને આવ્યુ એક શમણુ , ને શમણુ હતુ નમણુ
શમણા માં તને જોઇ મારૂ મન થયુ હળવુ મને આવ્યુ એક શમણુ……
શમણા માં હુ છુ રાજા ને તુ હતી રાણી
ઉઠી ની જયાં મે જોયુ તો હુ અને પથારી મને આવ્યુ એક શમણુ……
તુ બાગ મા વિહરતી ને રથ માં હું ફરતો
શમણુ મારૂ તુટ્યુ ને હુ પલંગ પર થી પડ તો મને આવ્યુ એક શમણુ……
ફેરવવા નથી સાયકલ તોયે રથ નું આ શમણુ
રહેવા ને નથી ઝુપડી તોયે મહેલ નું આ શમણુ મને આવ્યુ એક શમણુ……

No comments:
Post a Comment